Managed by Surendranagar Law Society | NAAC Accredited B+
Call: 02752-223291/236955
SMT. SADGUNA C.U.SHAH HOME SCIENCE & C.U.SHAH ARTS AND COMMERCE MAHILA COLLEGE,WADHWAN CITY,SURENDRANAGAR

About Admission
Home / Admission
Admission Form
On Line Admission Closed for Semester-1
1 વિદ્યાશાખા અને સેમેસ્ટર *
2 પુરુ નામ (અટક પહેલી લખવી) *
3 જન્મતારીખ ( શાળા કે કોલેજમાં નોંધાયેલી) *
4 જન્મસ્થળ ની વિગત *
5 જ્ઞાતિ વર્ગ (કેટેગરી) *
6 આંતરિક વર્ગ (કેટેગરી) *
7 ધર્મ *
8 જ્ઞાતિ ની વિગત *
9 લગ્ન ની વિગત * UnMarried Married
10 પિતા / વાલી ની વિગત *

11 વાલી સાથે નુ સગપણ *
12 વાલી નો વ્યવસાય અને વાર્ષિક આવક *
13 વિદ્યાર્થીનું કાયમી નુ સરનામુ *
14 વિદ્યાર્થીનું સુરેન્દ્રનગર નુ સરનામુ
15 મોબાઇલ નંબર *
16 આધાર કાર્ડ નંબર *
17 વિષય પસંદગી
18 કુટુંબની કુલ વાર્ષિક આવક *
19 નોકરી ની વિગત

20 રહેઠાણ ની વિગત * With Family/Guardian    PayingGuest/Hostel
ક્ર્મ નંબર * પરીક્ષા નુ નામ * પાસ કર્યા નો મહિનો વર્ષ * કુલ ગુણ * મેળવેલા ગુણ * ટકા * શાળા / કોલેજ નુ નામ * બેઠક નંબર *
1
1 રેશન કાર્ડ નંબર
2 બેંક ની વિગત
1 પાસપોર્ટ સાઇજ ફોટોગ્રાફ *
2 વિદ્યાર્થીની ની સહિ *
3 ધોરણ-12 માર્કશીટ *
4 જાતિ નો દાખલો *
જરુરી સુચના

કોલેજના દરેક નિયમો મને બંધનકર્તા છે. હુ નિયમિત રીતે કોલેજમાં હાજરી આપવા તેમજ સંસ્થા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમો પ્રમાણે શિસ્તબધ વર્તન કરવા ખાત્રી આપું છુ. કોલેજની આંતરિક પરીક્ષા આપવી ફરજીયાત છે. કોલેજ બિલ્ડિંગ, ક્લાસ રુમમાં મોબાઇલ લાવવા પર પ્રતિબંધ છે. મોબાઇલ ખોવાઇ જાય તો તે અંગેની જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે.

સરકારશ્રી તરફથી મળતી તમામ પ્રકાર ની શિ.વ્રુતિનો લાભ જે તે સમય મર્યાદાને આધીન મળવાપાત્ર રહેશે. લાભ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પ્રવેશપત્ર સાથે જ નિયત પત્રકમાં અરજી રજુ કરી દેવાની રહેશે. અન્યથા અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. તેની દરેકે સ્પષ્ટ નોંધ લેવી. તેમજ શિ. વ્રુતિ મેળવવા ઇચ્છતી વિધ્યાર્થિનિઓએ પોતાની બેંક પાસબુકની નકલ અવશ્ય જોડવાની રહેશે.