02-Aug-2021 - એડમીશન ફોર્મ અંગે
એડમિશન ફોર્મ ભરતી વખતે નીચેના પ્રમાણ પત્રો સ્કેન કરીને રાખો પ્રમાણ પત્રોની ફાઈલ JPEG ફોર્મેટ માં ૫૦ KB થી ૧૦૦ KB ની સાઈઝ ની હોવી જોઈએ તમારી સહી પણ સ્કેન કરી રાખો
૧. સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ
૨. ધોરણ ૧૦ ની માર્કશીટ
૩. ધોરણ ૧૨ ની માર્કશીટ
૪. પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ ( સફેદ બેક ગ્રાઉન્ડ વાળા )
૫. આધાર કાર્ડ અનામત વર્ગમાં આવતા હોય તો
૬. જાતિનો દાખલો
૭. નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ
૮. લઘુમતી માં આવતા હોય તો લઘુમતી નો દાખલો
૯. સવર્ણ આર્થિક પછાત માં આવતા હોય તો આવકનો દાખલો જો રૂl . ૬૦૦૦૦૦ થી ઓછી આવક
હોય તો ( ફક્ત જનરલ કેટેગરી ના વિદ્યાર્થીનીઓ માટે )
૧૦.જો અભ્યાસમાં બ્રેક હોય તો એફિડેવિટ સર્ટીફીકેટ (સોગંદનામું) (માર્ચ 2021 પહેલા પાસ થયેલ
હોય તો)
૧૧. એન.સી.સી./એન.એસ.એસ./સ્પોર્ટ્સ ના સર્ટીફીકેટ હોય તો
૧૨.રેશન કાર્ડ
૧૩.બેન્ક પાસબુક એમ. એસસી. હોમ સાયન્સ માં એડમિશન માટે ઉપરોક્ત પ્રમાણપત્ર ઉપરાંત
બી.એસસી. હોમ સાયન્સ ના દરેક સેમેસ્ટર ની માર્કશીટ